Monthly Archives: ઓગસ્ટ 2010

મિલિયનમાં કેટલા મીંડા આવે?

આપણી ગુજરાતીમાં આપણે રકમ લખવા/ગણવા માટે એકમ, દશક, સો, હજાર, દશ હજાર, લાખ, દશ લાખ, કરોડ, દશ કરોડ, અબજ જેવા શબ્દો વાપરીએ છીએ. સામાન્ય માણસને કરોડ કે અબજ સુધીની સમજ હોય છે તે પછી ખર્વ, નિખર્વ, મહાપદ્મ, શંકુ, જલધિ, અંત્ય, … Continue reading

Posted in જાણકારી | Tagged , , , , | 6 ટિપ્પણીઓ

આ કયો મહિનો ચાલે છે?

મહિનો એટલે અઠ્ઠાવીશથી એકત્રીશ દિવસ સુધીનો સમય, બે પખવાડિયાં જેટલો વખત, આખા વર્ષનો બારમો ભાગ, ત્રીસ દિવસનો વખત, બે પક્ષ અથવા ત્રીસ અહોરાત્રનો સમય. મહિનો એટલે માહ. મહિનો એટલે મન્થ, અંગ્રેજીમાં! કાલગણના પ્રમાણે માસનું પ્રમાણ એવું છે કે: ૧૮ નિમિષ … Continue reading

Posted in જાણકારી | Tagged , , , , , , | 2 ટિપ્પણીઓ

દોસ્ત, હું ગુજરાત છું [જય વસાવડા]

દોસ્ત, હું ગુજરાત છું. જેના મેળામાં રાજુડીનો ને’ડો લાગે છે એ ગુજરાત. જયાં રૂપની પૂનમ પાછળ પાગલ થઇ અફીણી આંખના ગીતો ઘોળાય છે, એ ગુજરાત. ઘોલર મરચાંના લાલ હિંગોળક રંગનું ગુજરાત. શિવતાંડવમાં પડેલા સતીના હૃદયને ગબ્બર પર સાચવીને બેઠલું ગુજરાત. … Continue reading

Posted in ગુજરાત, જય વસાવડા | Tagged , | 9 ટિપ્પણીઓ