મિલિયનમાં કેટલા મીંડા આવે?

આપણી ગુજરાતીમાં આપણે રકમ લખવા/ગણવા માટે એકમ, દશક, સો, હજાર, દશ હજાર, લાખ, દશ લાખ, કરોડ, દશ કરોડ, અબજ જેવા શબ્દો વાપરીએ છીએ. સામાન્ય માણસને કરોડ કે અબજ સુધીની સમજ હોય છે તે પછી ખર્વ, નિખર્વ, મહાપદ્મ, શંકુ, જલધિ, અંત્ય, મધ્ય અને પરાર્ધ વપરાય છે એમ શાસ્ત્રો કહે છે.

આજકાલ ચલણમાં છે મિલિયન, બિલિયન અને ટ્રિલિયન, ચાલો જાણી લઈએ:

૧ મિલિયન = ૧,૦૦૦,૦૦૦ (આપણી ભાષામાં દસ લાખ)

૧ બિલિયન = ૧૦૦૦ મિલિયન

૧ ટ્રિલિયન =  ૧૦૦૦ બિલિયન

[ભૂલ-ચૂક માફ, ગણિત પહેલેથી કાચું છે]

Advertisements
This entry was posted in જાણકારી and tagged , , , , . Bookmark the permalink.

6 Responses to મિલિયનમાં કેટલા મીંડા આવે?

  1. ખર્વ, નિખર્વ, મહાપદ્મ, શંકુ, જલધિ, અંત્ય, મધ્ય અને પરાર્ધ ……..નવી માહિતી!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s