Monthly Archives: સપ્ટેમ્બર 2010

અભિમાનના નવ પ્રકાર [વિનોબા ભાવે]

નવ પ્રકારનાં અભિમાન છે: ૧. સત્તાનું અભિમાન ૨. સંપત્તિનું અભિમાન ૩. શક્તિનું અભિમાન ૪. રૂપનું અભિમાન ૫. ફળનું અભિમાન ૬. વિદ્વતાનું અભિમાન ૭. અનુભવનું અભિમાન ૮. કર્તવ્યનું અભિમાન ૯. ચારિત્ર્યનું અભિમાન પણ આ સઘળાં અભિમાનોમાં મને ‘અભિમાન નથી’ એવો ભ્રમ … Continue reading

Posted in વિનોબા ભાવે | Tagged , | 5 ટિપ્પણીઓ

લગ્નમાંગલ્ય [સંકલિત]

[1] રવિશંકર મહારાજના આશીર્વાદ આજે તમે નવદંપતી સંસારમાં સમજપૂર્વક પ્રવેશ કરો છો, તમારા માટે આ શુભ દિવસ છે. તમારા વડીલો તરફથી તમારા લગ્નની પસંદગી થઈ ત્યારથી જ તમે એકબીજાં સાથે માનસિક રીતે તો વરી ચૂક્યાં છો પણ આજે વડીલો, શુભેચ્છકો … Continue reading

Posted in Uncategorized | Tagged | 1 ટીકા

વિચારમાળાનાં મોતી

આ જગતમાંથી હું એક જ વાર પસાર થવાનો છું. તેથી, જો હું કશી મમતા બતાવી શકું તેમ હોઉં, કે કોઈ સારું કામ કરી શકું તેમ હોઉં તો લાવ, અત્યારે જ તે કરી લઉં; કારણ કે હું અહીંથી ફરી નીકળવાનો નથી. … Continue reading

Posted in ગોપાલ મેઘાણી | 1 ટીકા

હું એટલું શીખ્યો છું કે…

હું એટલું શીખ્યો છું…. … કે દુનિયાની ઉત્તમ નિશાળ એક વૃદ્ધ માણસના પગ પાસે હોય છે. … કે પ્રેમમાં પડો એટલે આંખ અને વર્તન બંને હંમેશા એની ચાડી ખાય છે. … કે તમે મારો દિવસ સુધારી દીધો – એવું મને … Continue reading

Posted in ડૉ. આઈ. કે. વિજળીવાળા | 3 ટિપ્પણીઓ

સંખ્યાવાચન: એકથી પરાર્ધ સુધી

સંખ્યા વાચન અંગ્રેજીમાં આંકડામાં સંખ્યા કેટલા મીંડા? વિજ્ઞાનની ભાષા એક વન ૧ ૦ ૧૦^૦ દસ ટેન ૧૦ ૧ ૧૦^૧ સો હન્ડ્રેડ ૧૦૦ ૨ ૧૦^૨ હજાર થાઉઝન્ડ ૧,૦૦૦ ૩ ૧૦^૩ દસ હજાર ટેન થાઉઝન્ડ ૧૦,૦૦૦ ૪ ૧૦^૪ લાખ હંડ્રેડ થાઉઝન્ડ ૧,૦૦,૦૦૦ … Continue reading

Posted in જાણકારી | Tagged | 4 ટિપ્પણીઓ