અભિમાનના નવ પ્રકાર [વિનોબા ભાવે]

નવ પ્રકારનાં અભિમાન છે:

૧. સત્તાનું અભિમાન

૨. સંપત્તિનું અભિમાન

૩. શક્તિનું અભિમાન

૪. રૂપનું અભિમાન

૫. ફળનું અભિમાન

૬. વિદ્વતાનું અભિમાન

૭. અનુભવનું અભિમાન

૮. કર્તવ્યનું અભિમાન

૯. ચારિત્ર્યનું અભિમાન

પણ આ સઘળાં અભિમાનોમાં મને ‘અભિમાન નથી’ એવો ભ્રમ હોવો એ સૌથી મોટું અને ખતરનાક અભિમાન છે.

વિનોબા ભાવે ‘વિચારપોથી’માંથી સાભાર
http://service.gurjardesh.com/unicode.aspx/www.gujaratsamachar.com/gsa/20080528/guj/supplement/guftego.html

Advertisements
This entry was posted in વિનોબા ભાવે and tagged , . Bookmark the permalink.

5 Responses to અભિમાનના નવ પ્રકાર [વિનોબા ભાવે]

 1. SIMA DAVE કહે છે:

  VERY NICE
  IT’S TRUE, NO ABHIMAN IS NO GOOD

 2. Vijay Shah કહે છે:

  faLnu abhiman na hoy kuLnu abhiman hoi shake

 3. થોડું અહીંથી થોડું તહીંથી ભેગું કરી તમે સરસ શરૂઆત કરી ઘણી અપેક્ષાઓ ઊભી કરી છે. થાકી ન જશો. લખતા રહેજો. કેટલાંક હરિના લાલ તમારી વધુ પોસ્ટની રાહ જુએ છે.
  -માવજીભાઈ મુંબઈવાળા

 4. chetan કહે છે:

  abhiman nahi pan swabhiman jarur hovu joea………

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s